Compititive Exam Class
Full Name *
Mobile No *
WHATSAPP MOBILE NO*
Email *
Birthdate *
Address for Communication *
STUDY IN (College/Other) : *
Which recruitment are you interested in?(આપ કઈ ભરતી માટે રસ ધરાવોછો?) : *
Passport Size Photo *
Signature *
Date
05-12-2025
શરતો અને નિયમો
1) હું કેમ્પસ, કોલેજ તથા વર્ગના તમામ નિયમોનું પ્રામાણિકપણે અને શિસ્તથી પાલન કરીશ.
2) હું વર્ગમાં કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરીશ નહી.
3) હું મારા સાથી મિત્રો અને માર્ગદર્શક સાથે પ્રેમપૂર્વક અને મૈત્રીપૂર્વક વ્યવહાર કરીશ.
4) વર્ગમાં અપાતું મટેરીયલ એ કોર્ષના ભાગરૂપે નથીં એની ફી અલગથી ચુકવવાની રહેશે.
5) વર્ગમાં અપાતી સંપૂર્ણ માહિતી અને મટેરીયલની ગોપનીયતા જાળવીશ અને મારા માર્ગદર્શકની અનુમતિ સિવાય તેની આપ-લે કરીશ નહી.
6) કોર્ષની તમામ ફી કોર્ષમાં જોડાયાના 5 દિવસમાં ચુકવવાની રહેશે.
7) કોર્ષ અને મટેરિયલ બંનેની ફી જમા કરાવ્યા બાદ મટેરિયલ આપવામાં આવશે.
8) હું પરિચિત છુ કે કોર્ષનો સમયગાળો અભ્યાસક્રમ પુરો થાય ત્યાં સુધીનો રહેશે.
9) હું જો નોકરીમાં પાસ થાઉં તો મારા ફોટા અને સબંધિત માહિતીનો ઉપયોગ પ્રચારપસારમાટેકરવાનીમંજૂરીકેમ્પસ, કોલેજ તથા વર્ગને આપુંછુ અને આ સાથે કોલેજ તથા વર્ગનો પ્રચારપસાર કરવામાં પણ મદદ કરીશ.
10) દરેક બાબતનો આખરી નિર્ણયકોલેજના આચાર્ય તથા માર્ગદર્શકનો રહેશે.
ઉપરોક્ત દરેક સુચનાઓ મે વ્યવસ્થિત અને ધ્યાનપૂર્વક વાંચેલ છે અને હું તેનાથી સમંત છુ જો હું આ સુચનાઓનું પાલન ન કરું તો મારા માર્ગદર્શક જે દંડ આપશે તે મને મંજુર છે.